નવનિર્મિત આશ્રમ ભૂમિ પૂજન

અખિલકોટી બ્રહ્માંડનાયક જગતનિયંતા જગતપત્તિ કરુણા વરુણાલય મર્યાદા પુરુષોત્તમ ભક્તવત્સલ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાનની અસીમ કૃપાથી તથા પ્રાતઃ સ્મરણીય સદ્ગુરુ ભગવાન અનંત વિભૂષિત સ્વામીશ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપા, વાંછાકલ્પતરુ સદ્ગુરુવર્ય મહામંડલેશ્વર…