
- This event has passed.
નવનિર્મિત આશ્રમ ભૂમિ પૂજન
March 25 @ 6:30 am - 12:00 pm

અખિલકોટી બ્રહ્માંડનાયક જગતનિયંતા જગતપત્તિ કરુણા વરુણાલય મર્યાદા પુરુષોત્તમ ભક્તવત્સલ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાનની અસીમ કૃપાથી તથા પ્રાતઃ સ્મરણીય સદ્ગુરુ ભગવાન અનંત વિભૂષિત સ્વામીશ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપા, વાંછાકલ્પતરુ સદ્ગુરુવર્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજના અદ્રશ્ય આશીર્વાદથી તથા શ્રી રામજી મંદિર, ગોંડલના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજની ઉપસ્થિતિમાં રામજી મંદિર દ્વારા